પ્રાથમિક શાળા મેઘલીયા મુકામે ૫ જુલાઈ ૨૦૧૩ન રોજ ગુણોત્સવ અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બી.આર.સી., સી.આર.સી મિત્રો તથા કેળવણી નિરિક્ષક સાહેબ શ્રી એ હાજરી આપી હતી.
Presence Of Respected Education Officer of Baroda M.P.Mehta Sir On our Gunotsav Chintan Shibir..