શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

શાળા સ્વચ્છતા બાબતે એક ઝાંખી .
તમામની ભાગીદારી
સમૂહ સફાઈ 

સ્વચ્છતા સંદર્ભે ભવાઈ દ્વારા જાગૃતિ


   આપના બાળકને અમારી શાળામાં પ્રવેશ માટે નીચેની લીંક પર આપની માહિતી રજુ કરો અમે તમારો સંપર્ક કરી પ્રવેશ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરીશું...

https://gg.gg/admisiion2019


શાળા પ્રવેશોત્સવ -૨૦૧૭

ધોરણ -૧ માં પ્રવેશ મેળવનારનો પ્રવેશ.

તેજસ્વી તારલાનું સન્માન 

ઉપસ્થિત વાલીઓ 

મુખ્ય મહેમાનનું ઉદબોધન 

દાતાશ્રીનું સન્માન 


આચાર્યશ્રીનું સંબોધન