શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

ગુણોત્સવ ૨૦૧૧


ગુણોત્સવ દરમ્યાન મધ્યાહન ભોજન લેતા વિદ્યાર્થી મિત્રો 
 
ગુણોત્સવ દરમ્યાન પ્રાર્થનામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ
 

 પ્રાર્થનાસભામાં વિવિધ પ્રવુત્તિઓ

 ગુણોત્સવ  કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અધિકારી શ્રી

કાર્યક્રમ અંતર્ગત વર્ગખંડની મુલાકાત
 

શિક્ષણ કાર્યની ચકાસણી