સી.આર.સી કક્ષાના રમતોત્સવ ૨૦૧૩ નું આયોજન પ્રાથમિક શાળા વેરાસા મુકામે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રવીણભાઈ સેવક હાજર રહ્યા હતા.
ભાગ લીધેલ બાળકોની માહિતી માટે ક્લિક કરો.