શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૩


 તારીખ ૧૪ જુન ૨૦૧૩નાં રોજ કરણપુર, ડખરિયા, તથા સરોડા પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત પ્રાંત અધિકારી શ્રી એલ.આર.ડામોર સાહેબશ્રી ઉપાસ્થિત રહ્યા હતા.







શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોનું સન્માન કરતા શ્રી પ્રાંત અધિકારીશ્રી