સન ર૦૦પ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોને શાળા, વૈકલ્પિમક અભ્યાકસ કેન્દ્રવ અથવા શાળાએ પાછા કરવાની શીબીરમાં નામ નોંધણી કરવી.
સન ર૦૦૭ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોના પ્રાથમિક શિક્ષણનાં પાંચ વર્ષ પૂર્ણ કરવા.
સન ર૦૧૦ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોનાં પ્રારંભીક શિક્ષણનાં આઠ વર્ષ પૂર્ણ કરવા.
જીવનમાં ભણતરને પ્રાધાન્યર આપવા સાથે સંતોષજનક ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પર ધ્યા ન કેન્દ્રી ત કરવું.
સન ર૦૦૭ સુધીમાં પ્રારંભીક તબકકે તથા સન ર૦૧૦ સુધીમાં પ્રાથમિક શિક્ષણ તબકકે તમામ જાતી અને સામાજીક ભેદભાવ દૂર કરવા.
સન ર૦૧૦ સુધીમાં સાર્વત્રીક ગ્રહણશકિત
Refrance:http://gujarat-education.gov.in/ssa/about_department/objectives-guj.htm